________________
Shri Mahavir Jain Aradhana Kendra
Corticium...
www.kobatirth.org
137
lar. બાધકનું –ને લગતું. Corticium salmonolor. સીતાફળ, સિંકાના, ગ્રેંડફ્રૂટ, ખટમધુરાં ફળે, આંખે, ક્સ ને થતા રોગ માટે જવાબદાર કીટક C inwitm. ચાના છેડને થતા રાગને કાટક, C. solani. કાખી, કાલિલાવરને રોગકારી કીટક. cortisone, અધિવૃગ્રંથિના બહારના ભાગે લેપ્ટીમાં સવેલેા અંત:સ્રાવ, જે શરી રનાં મહત્ત્વનાં કાર્યાનું નિયમન કરે છે, શરીરમાં પ્રાટીન અને ચરબીની જમાવટ કરે છે તથા શર્કરાજ્યેનું ચયાપચય કરે છે.
Corum bulbocastanum Clarkenon Koch. કાળાજીરા નામની કાશ્મીરની વનસ્પતિ. (ર) ભેાંચ સિંગ. Corvus macrohynchos. કાગડા, C. splendens. કાગડા. Corylus telana L. બિંદુક નામની ભારતનાં પર્વતીય સ્થાન પર ઉગાડાતી નસ્પતિ. C. colunna L. ભૂતિયા બદામ; મૂળ યુરોપનું પણ હવે કાશ્મીર અને કુમાઉંમાં થતું એક ઝાડ. corymh, નીચલા પુષ્પભ્રંત્ત પરની કલગી. Corynebacterium is, ધેટાંમાં થતા એક રોગને કાટ. C. litici, ઘઉંના કણસલાના રાગ માટે જવાબદાર જીવાણુ, e. michiganese, ટમેટાને ગકારી
કીટક
Corypha ustralis R. Br. ઊંચે તાડ. C. ebata Roxb. ૫. બંગાળમાં થતા, ઊંચા તાડ; જેના રસ-તાડીમાંથી ખાંડ, સિ૨૫ અને સરકા બનાવવામાં આવે છે; થડમાંથી કાજી મળે છે; કળીએ અને આ ખાવાના કામમાં આવે છે. C. taliera Roxb. તામીલનાડુના ઈશાન ખૂણાના પ્રદેશમાં થતા ઊંચા તાડ, જેનાં પાન છાપરાં આવવાં તથા સાદડીએ અને ટાપલા-ટોપલીઓ મનાવવા ઉપયોગમાં આવે છે. C. umbraculife L. પ. બંગાળ અને આંદામાનમાં થા ઊંચા તાડ, જેનાં પાનનાં પંખા, સાડી, છત્રીએ બનાવવામાં આવે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
costus
અને બીમાંથી બટન અને નાનકડાં અલંકારશ બનાવવામાં આવે છે. C. utan Lamk. આંદામાનમાં થતે તાડ, જેન! પુષ્પાદ્ ભવમાંથી મળતા રસને! સરકે અને તાડી ખનાવવામાં આવે છે અને પાનની સાદડીઆ અને કોથળા બનાવવામાં આવે છે. coryza. શરદી, જેમાં નાક ગળ્યા કરે. (૨) શ્લેષ્મીય શરદી, આ ગ મરવાન બચ્ચાને થાય છે. Coscinium enestratum Gaertn.) Colebr. જાડી હુળદર; કાષ્ઠીય વનસ્પતિ, 67 ૬. ભારત ખાસ કરીને પશ્ચિમઘાટ, નીલગિર અને કરળમાં થાય છે; જેના પ્રકાંડમાંથી પીળા રંગ મળે છે. cos lettuce. Lactuca saliva van longifolia, નામની લેટર્સ પ્રકારની શાકીચ
વનસ્પત.
Cosmolyce baelicus L. કઠેળમાં પડતી નાની લીલા રંગની ઈંચળ. cosmopolitan. સર્વદેશીય. Cosmopolites sordidus. કેળના થડને કારી ખાનાર કી.
For Private and Personal Use Only
Cosmos sulphureus Cav. મૂળ અમેરિકાથી પણ અહીં બગીચામાં વાવવામાં આવતી વનસ્પતિ. Cosmostigma racemosum(Roxb.) Wight. એક આાહી ક્ષુપ, જે પશ્ચિમઘાટ, કર્ણાટક અને અન્ધ્રપ્રદેશમાં થાય છે, જેનાં પાનને ચાંદા પર કામમાં લેવામાં આવે છે, cost, પડતર, કોઈ પણ વસ્તુ બનાવવા માટે કરવામાં આવતું ખરું. c. of living. જીવનખર્ચ. c. price પડતર કિંમત.
costa. શિરા, costate, શિરયુક્ત. costus. Saussurea lappa C. B. Clarke.(Aucklandia costus Falc.). નામની રાષ્ટ્રીય વનસ્પતિ, જે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થાય છે, જેનાં મૂળમાંથી બાષ્પશીલ તેલ મળે છે, જે સુગંધી દ્રવ્યો બનાવવા માટે ઉપયાગમાં લેવાય છે. મૂળ ઔષધીય ગુણ ધરાવે છે. C. Spectosus (Koen. ex Retz.) S. યુ. બંગાળ