________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Hardwickia...
વાળી કઠણ ચીઝ. h. dough stage. કઠણ અને પકવવામાં આવતા ફળની અવસ્થા. h. fruit. રસ વિનાનું કઠણફળ. h, palate, કઠેર તાળવું. h. pan, કઠણ સ્તર, (૨) કાર્બનિક દ્રવ્યે કૅસિલિકા સેકવી એકસાઇડ કે કેલ્શિયમ કાર્બોનેટ જેવાં દ્રવ્યેના કારણે કઠણ થઈ ગઈ હોય તેવી જમીનનું સંસ્તર, જે પાણી મળવા છતાં સહેલાઈથી નરમ મનતું નથી. 1. sap. આલ્કલી સેડિયમ સંયેાજનની માવજતવાળી સ્ટીએરીન ચરખીનું બનાવેલું પ્રક્ષાલક પ્રક્રિયક થવા સામુ . solder. પાકી જોડ, પા! સાધે, પાકું રૂણ. h. starch. દાણાની મીંજની બાજુના સ્ટાર્ચ અથવા કાંજીના કોષ. h, variety. કઠણપ્રકાર. h. wart. ભૃંગી કોષના આવરણવાળા કઠણ મસે. h. water. કેલ્શિયમ અને કાર્બોનેટનું પાણીમાં એટલું પ્રમાણ હોય, જેથી તેમાં સાબુ દેતાં તેનું ફીણ થવાને બદલે અવક્ષેપ થાય. (૨) ભારે જલ. h. wheat. પ્રેાટીનના વિશેષ પ્રમાણવાળા ઘઉંના લેટ. h, wood, કઠણ કાષ્ઠ. (૨) ઝાડના થડના મધ્યભાગ, જેનું કાષ્ઠ કઠણ હોચ છે. h.w, cutting. કઠણ કાષ્ઠને કાપવાની ક્રિયા. Hardwickia binala Roxb. અંજન; અન્ધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કાશમંડળના કાંઠે થતું એક ઝાડ, જેની છાલના રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે, કઠણ કાષ્ઠમાંથી મળતા એલિયારેઝિનને ઉપયેગ વાર્નિશ બનાવવા માટે થાય છે અને કષ્ટ પુલે, થાંભલા, રેલવેના સલે પાટા બનાવવા તથા શે।ભા માટે ઉપયેગમાં આવે છે. H. pinnala Roxb. પશ્ચિમઘાટ, કેરળ અને કર્ણાટકમાં થતું ઝાડ, જેવા થડમાંથી મળતું એલિયારેઝિન કાષ્ઠની સાચવણી કરવા માટે ઉપયેગમાં લેવામાં આવે છે. અને તેના તેલન સાબુ અને વાર્નિશ બનાવવામાં આવે છે. hardly. પ્રતિકૂળ કે વિવિધ પર્યાવરણીય કારકાને સામને કરી
શકનાર. .
252
Acharya Shri Kailassagarsuri Gyanmandir
harrow
animal, અસહિષ્ણુ પ્રાણી, હઠીલું પ્રાણી h. annual. જ્યાં ઉગાડવામાં આવતું હેય ત્યાં ફેરણી વિના વર્ષાયુ વનસ્પતિ વાવવી. (૨) પ્રતિકૂળ હવામાનમાં ટકનાર auly you anzufa. h. bottoms. સખત મૂળ ધરાવનાર (વનસ્પતિ). h orange. ત્રિપર્ણી સંતરાં. hare. શશકવર્ગનું Lepps spp. સસલા જેવું પણ કદમાં તેનાથી મોટું; કૃદંતક, લાંબા કાનવાળું અને ખંડેષ્ઠ ચાપણુ પ્રાણી.
harfarebari. હિફૂલ. નામનું ખળા કુળનું શેશભા માટે વાવવામ આવતું વૃક્ષ. hariali. હરિયાળી. Hariana. હરિચાણાના રાહતક, હિસ્સા૨, કરનાળ, ગુરગાંવ ઇ. જિલ્લાની ભારવાટી તર અને દૂધ આપનાર માદાની આલાદ. Harichal, એક પ્રકારનાં કેળા, જેના એક લૂમખાનું વજન લગભગ 60 રતલ થાય અને જેમાં લગભગ 160 કેળાં હાય છે. Harija. બિહારમાં થતાં એક પ્રકારના જામફળ.
harir. રડે, હરિતકી. haritaki. હરડે.
For Private and Personal Use Only
harness. લગામ.
Harrison Special. સિગારેટના કામની તમાકુના એક પ્રકાર, જેનાં પાન લાંબું હું!ચ છે, વિપુલ પ્રમાણમાં તે ઊગે છે, જેને સરસ રંગ થાય છે, જે કાઠારમાં સંઘરી રાખવામાં આવે ત્યારે પણ આ રંગ ઝાખા પડતા નથી. harrow. રાં૫ડી કે ખરપડી નામનું દેશી એન્તર, જેને રિવ અને રિફ પાક માટે પૂર્વતૈયારી માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે વડે માટીનાં ઢેફાં ભગવામાં આવે છે, જમીનને સમતળ બનાવી શકાય છે, ખી અને ખાતર પર આવરણ કરી શકાય છે અને ઠંડાને દૂર કરી શકાય છે. ‚ bar દંડ રાપડી, h., chain સાંકળ રાયડી. ., drag કર્ષક રાંપડી. . heavy ભારે રાંપડી. h., lever