________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
hookah.
બકરાં, ડુક્કર અને કૂતરાંનાં આંતરડામાં પડતાં કૃમિ, જેનાં ડિમ્ભ પ્રાણીઓનું લેહી ચૂસે, જેથી રક્તક્ષીણતા, સેજા,
રુચિ, નબળાઈ થાય અને છેવટે મૃત્યુ પણ નીપજે છે. h. disease. અંકુશકૃમિના કારણે થતા શગના એક પ્રકાર. hokkalk. હા, પાણીમાંથી ધુમાડા પસાર થાય તેવી રીતે તમાકુને ધુમાડા લેવાનું સાધન.
hoove. જઠર પર સાજે આવે તેવા પ્રકારને ઢારને થતા એક રાગ. hop. Humulus lupus L. નામની મૂળ યુરોપ અને એશિયાના શાકીય વર્ગસ્પતિ, જેને શંકુ આકારનાં ફળ થાય છે, અને જે ઔષધ તથા દારૂ બનાવવાના કામમાં લેવામાં આવે છે. h. clover. Medicago lupulina L. નામની વનસ્પતિ, જેનું લીલુ ધાસ થાય છે. Hopea odorata Roxb. દ. ભારત અને આંદામાનમાં થતું મધ્યમ પ્રકારનું ઝાડ, જેના રેઝિનમાંથી વાર્નિશ બનાવવામાં આવે છે. H. scaéhula Roxb. આસામમાં થતું મેાટું ઝાડ, જેમાંથી ગુંદર મળે છે. hopper. ી કે ખાતર રાખવા માટેની શારડી અથવા ખાતર વિતરક લાકડાનું બનાવેલું સાધન, જે દ્વારા ખી કે ખાતર પાથરવામાં આવે છે. (૨) કૃષિ એનશ રાખવાની પેટી. (૩) કૂદતાં તીતીધેાડા કે તીડ.
268
hordein. સરળ પ્રેાટીનને સમૂહ. Hordeum sativum Pers). (Syn. H. vulgare L. જવ; મેટા ભાગે ઉત્તર પ્રદેશ, પંજાખ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, અને ૫. બંગાળમાં થતી ધાન્ય વનસ્પતિ; જેનાં પાન અને પ્રકાંડના ઘાસચાર અને છે. તેને ઉદ્યોગમાં અને ધાન્યશર્કરા તથા દારૂ બનાવવામાં ઉપયેગ કરવામાં આવે છે.
horizon સંસ્તર. h. A. એ સંસ્તર. h.B. બી સંસ્તર. h.-C. સી-સંસ્તર. -d ડી - સંસ્તર. horizons. જમીનમાં ઊભા છેદ કરતાં જણાતા કુદરતી સ્તી.
hormonal
જમીનના નિર્માણ દરમિયાન ચેકસ ક્રમમાં આવા સંસ્તર બને છે; દુનિયાભરમાં બધી જ ભૂમિ પરિચ્છેદિકામાં વિવિધ રીતે વર્ગીકૃત કરેલા સંસ્તરે હેઃચ છે, જેને પેટા-વર્ગની સાથે વિશાળ રીતે એ', ‘ખી’, સી’, અને ડી’ એવા સંતરામ વર્ગીકૃત કરવામાં આવે છે. (૨) ક્ષિતિજ. horizontal. સમક્ષિતિજ ક્ષિતિજ, અનુપ્રસ્થ. bench.terrace ખેંચ સેાપાન. h. coil pasteurizer. અનુપ્રસ્થ કુંડલિત પાક્ષરીકરણ માટેનું સાધન. h. eluviation. એ’સંસ્તર. h. engine. અનુપ્રસ્થ એન્જિન h, illuviation. ‘ખી’-સંસ્તર. h, silo. જમીનના તળને સપાટ રહે તેવી સમાંતર બાજુ ધરાવતી લાંખી સાઈલા સંરચના, જેના બંને છેડા પર ઘાસ ભરવા માટે દ્વારક હોય છે. h. suction, ચાસ માટેની આવશ્યક પહોળાઈ કરી શકનાર હળની અણીનેા વળાંક. . training. સમક્ષિતિજ તાર, જાળી વગેરે પર વનસ્પતિ ફેલાઈ શકે, તેવી તેને આપવામાં આવતી માવજત. hormonal weedicides. ઘાસપાતનાશક અંત:સ્રાવ. (૨) ઉગતા ઘાસપાત, પ્રકાંડ કે પાનને અંતઃસ્રાવ આપવામાં આવતાં પ્રકાંડ જાડુ ખની ચિરાઈ જાય છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે, પરિણામે વનસ્પતિ આખરે મરી જાય છે. hor. mone. અંત:સ્રાવ, વૃદ્ધિકારક દ્રવ્ય. (૨) અંગમાં નિર્માણ પામતું એક દ્રવ્ય, જે ખીન અંગની દેહધર્માંચ ક્રિયાને ઉત્તેજિત કરે છે; ઊગતી વનસ્પતિને અંત:સ્રાવ આપવામાં આવે ત્યારે તેની વૃદ્ધિ કુંઠિત કરે છે, વૃદ્ધિમાં પરિવર્તન લાવે છે; આવી અનેક પ્રકારની દેહધર્મીય ક્રિયાઓની તે ઉત્પ્રેરક બને છે. શ્વાસપાતને નાશ કરવા માટે પણ તેના ઉપયેગમાં લેવામાં આવે છે. ., lectogenic દુગ્ધત્પાદક અંત:સ્રાવ; એવા અંત:સ્રાવ જે માદા પ્રાણીની ક્ષીરગ્રંથિઓમાં દૂધનું નિર્માણ કરે છે. h. of pregnancy. ગર્ભોવસ્થા દરમિયાન અંડાશયમાં સંધરાતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only