________________
કર્મગ્રંથ-૬
|
A
S
૬૯.
ઉ
O
બીજા ગુણસ્થાનકે એક યોગમાં શાથી ફેર પડે છે? બીજું ગુણસ્થાનક લઈને જીવો નરકમાં જતા ન હોવાથી નપુંસક વેદનાં ઉદયભાંગા વૈક્રીય મિશ્ર યોગમાં ન ઘટે. દેવગતિમાં બીજું ગુણસ્થાનક લઈ જીવો જઈ શકે છે, તેથી પુરૂષવેદ-સ્ત્રીવેદના ઉદયભાંગા વૈક્રીય મિશ્ર યોગમાં ઘટતાં હોવાથી ષોડશક (૧૬) ભાંગા ગણાય છે. તેથી ચોવીશીની ગણતરીમાં લીધા નથી. બીજા ગુણસ્થાનકે યોગ ઉદયભાંગા કેટલા થાય? કયા? ૧૨૧૬ યોગ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે. ૪૮ યોગ, ઉદય ચોવીશી ૨૪ = ૧૧૫ર યોગ ઉદયભાંગા, ૧ યોગને વિષે ૪ ષોડશક ભાંગા X ૧૬૦૬૪ યોગ ઉદયભાંગા, ૧૨૧૬ યોગ ઉદયભાંગા થાય. બીજા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય? કયા? ૪૧૬ ઉદયપદ થાય છે તે આ પ્રમાણે. ૭X૧= ૭, ૮ Xર=૧૬, ૯ X ૧ =૯=૩ર ઉદયપદ થાય ૧૨ યોગમાં (વૈક્રિયમિશ્ર યોગ સિવાય) ૩૨ ઉદયપદ હોવાથી ૧૨ x ૩૬=૩૮૪ યોગ ઉદયપદ થાય અને વૈક્રિયમિશ્ર યોગમાં ૩ર પદ ગણાતાં ૧ X ૩ર= ૩ર થાય છે. ૩૮૪ + ૩૨ = ૪૧૬ યોગ ઉદયપદ થાય છે. બીજા ગુણસ્થાનકે યોગ ગુણિત પદછંદ કેટલા થાય? કયા? ૧૨ યોગના ૩૮૪ ઉદયપદ x ૨૪=૯૨૧૬ પદવૃંદ ૧ યોગના ૩ર ઉદયપદ x ૧૬= ૫૧૨ પદવૃંદ
૯૭૨૮ યોગ ગુણિત પદવૃંદ
થાય છે. બીજા ગુણસ્થાનકે કુલ યોગ ચોવીશી આદિ કેટલા કેટલા થાય? બીજા ગુણસ્થાનકે ૪૮ ઉદય ચોવીશી, ૪ ષોડશક, ૧૨૧૬ ઉદયભાંગા, ૪૧૬ ઉદયપદ, ૯૭૨૮ પદવૃંદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે યોગ ઉદય ચોવીશી કેટલી હોય? યોગ ૧૦ હોય, ઔદારિક કાયયોગ, વૈક્રીય કાયયોગ, ૪ મનના અને ૪ વચનના ઉદય ચોવીશી ૪ હોય,૧૦૮૪=૪૦ યોગ ચોવીશી થાય છે.
૭૧.
૭ર.