________________
૧૫૬
૯૨૦.
ઉ
૯૨૧.
૯૨૨.
ઉ
૯૨૩.
૯
૯૨૪.
ઉ
૯૨૫.
કર્મગ્રંથ-૬
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સંવેધ વર્ણન અટ્ટાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, દેવપ્રાયોગ્ય, ઉદયભાંગા-૮, સત્તા-૨ બંધોદય ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ X૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X ૨ = ૧૨૮
અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા ૮ X ૮ ૪૨ = ૧૨૮
અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તામાંગા ૮૪૨ = ૧૬, બંધોદય સત્તામાંગા ૮ X ૮ X૨ = ૧૨૮
અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા
૮ X ૮ X ૨ = ૧૨૮
અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૮૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ X ૨ = ૫૭૬, બંધોદય સત્તામાંગા ૮ ૪૨૮૮ X ૨ = ૪૬૦૮ અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?