Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ ૧૬૪ કર્મગ્રંથ-૬ x ૧= ૮ ૯૭૧. ત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તામંગા.૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X ૮x૨ = ૧૨૮ ૯૭ર. અટ્ટાવીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૨૮ ઉદયસત્તાભાંગા-૩ર બંધોદય સત્તાભાંગા-૨પ૬ ૯૭૩. અઢાવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા ૧૨૮ ઉદયસત્તાભાંગા-૩ર બંધોદય સત્તાભાંગા-૨૫૬ ૯૭૪. અઢાવીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ઉદયસત્તાભાંગા-૧૧પર બંધોદય સત્તાભાંગા-૯૨૧૬ ૯૭૫. અાવીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા -૧૨૮, ઉદયસત્તાભાંગા-૩ર બંધોદયસત્તાભાંગા-ર૫૬ ૯૭૬. અટ્ટાવીશના બંધે અઢાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૭૬, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૯૪૦૮ ઉદયસત્તાભાંગા-ર૩પર બંધોદય સત્તાભાંગા ૧૮૮૧૬ ૯૭૭. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૭પર, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૪૦૧૬ ઉદયસત્તાભાંગા-૩૫૦૪ બંધોદય સત્તાભાંગા ૨૮૦૦ર ૯૭૮. અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૮૮૮, સત્તા-૨, ૨, ૮૮, બંધોદય ૨૩૧૦૪ ઉદયસત્તાભાંગા-૫૭૭૬ બંધોદય સત્તાભાંગા ૪૬૨૦૮ ૯૭૯. અટ્ટાવીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮,ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા૯૨૧૬ ઉદયસત્તાભાંગા-ર૩૦૪ બંધોદય સત્તાભાંગા-૧૮૪૩ર

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194