Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૪ ૧૦૩૮. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૯, બંધોદયભાંગા૮ X ૧૪૪= ૧૧૫૨, ઉદયસત્તાભાંગા ૧૪૪ X૨=૨૮૮, બંધોદય સત્તાભાગા ૮ X ૧૪૪ ૪૨ = ૨૩૦૪ ૧૦૩૯. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તાભાંગા ૮ X ૧ X૨=૧૬ કર્મગ્રંથ-૬ X ૨ = ૧૬, ઉદયસત્તામાંગા૨ X ૨ = ૪, બંધોદય સત્તાભાંગા ૮ X ૨ X ૨ = ૩૨ ઉ ૧૦૪૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તાભાંગા ૮ X ૧ ૪૨=૧૬ ૧૦૪૧. અઠ્ઠાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, સર્વ ઉદયનાં ઉદયભાંગા-૧૫૮, સત્તા- ૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા-૧૨૬૪, ઉદયસત્તાભાંગા-૩૧૬ બંધોદય સત્તાભાંગા ૨૫૨૮ થાય છે. ૧૦૪૨. ઓગણત્રીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ. બંધમાંગા-૮, ઉદયભાંગો-૧૫૮, સત્તા-૨, ૯૩, ૮૯ બંધોદયભાંગા ૧૨૬૪, ઉદયસત્તાભાંગા-૩૧૬ બંધોદય સત્તાભાંગા ૨૫૨૮ ૧૦૪૩. છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ બંધસ્થાનના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ. બંધભાંગા-૧૬ ઉદયભાંગા-૩૧૬, સત્તા-૪, ૯૩ ૯૨, ૮૯, ૮૮ બંધોદયભાંગા-૨૫૨૮, ઉદયસત્તાભાંગા-૬૩૨ બંધોદય સત્તામાંગા ૫૦૫૬ થાય છે.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194