Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૬ કર્મગ્રંથ-૬ ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧, -૮૯, બંધોદયભાંગા ૧૪૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ X ૧=૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ X ૧=૧. ૧૦૫૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧, -૯૨, બંધોદયભાંગા ૧ X ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ X ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ X ૧ = ૧ ૧૦૫૧. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના સંવધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧ -૯૨, બંધોદયભાંગા ૧ X ૧=૧, ઉદયસત્તાભાંગા ૧૪૧= ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ X ૧= ૧ ૧૦૫ર. ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧,૯૨,બંધોદયભાંગા ૧૪૧=૧ ઉદયસત્તાભાંગા ૧X ૧=૧, બંધોદયસત્તાભાંગા ૧ X૧ X ૧=૧ ૧૦૫૩. ત્રીશના બંધે ત્રીશના ઉદયે આહારક મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧, ઉદયભાંગા-૧, સત્તા-૧, ૯ર, બંધોદયભાંગા ૧ ૮૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧૪ ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧ * ૧ = ૧ ૧૦૫૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૧, -૯૨, બંધોદયભાંગા ૧ X ૧૪૪ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૧૪૪ X ૧ = ૧૪૪, બંધોદય સત્તાભાંગા ૧ X ૧૪૪ X ૧ = ૧૪૪ ૧૦૫૫. એકત્રીશના બંધે ઓણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગો-૧, ઉદયભાંગો-૧, સત્તા-૧,-૯૩, બંધોદયભાંગા ૧ X ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૧ X ૧

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194