Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 175
________________ કર્મગ્રંથ-૬ ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૭, રકત્તા-૨ બંધોદયભાંગા-૧૩૬, ઉદયસત્તાભાંગા-૩૪, બંધોદયસત્તાભાંગા-ર૭ર ૯૮૯. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨ બંધોદયભાંગા-૬૪, ઉદયસત્તાભાંગા-૧૬, બંધોદયસત્તાભાંગા-૧૨૮ ૯૯૦. ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, મનુષ્યગતિ પ્રાયોગ્ય, ઉદયભાંગા-૬૯, સત્તા-ર બંધોદયભાગા-પેપર, ઉદયસત્તાભાંગા-૧૩૮, બંધોદયસત્તાભાંગા- ૧૧૦૪ ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત, ઉદયભાંગા-૯, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા-૭૨, ઉદયસત્તાભાંગા-૧૭, બંધોદયસત્તાભાંગા-૧૩૬ ૯૯૨. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૯, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૭ર, ઉદસત્તાભાંગા-૧૭, બંધોદય સત્તાભાંગા-૧૩૬ ૯૯૩. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૯, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૭ર, ઉદયસત્તાભાંગા-૧૭, બંધોદય સત્તાભાંગા -૧૩૬ ૯૯૪. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૭, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૧૩૬, ઉદયસત્તાભાંગા-૩૩, બંધોદય સત્તાભાંગા-૨૬૪ ૯૫. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૭, સત્તા-૨, ૩, ૮૯, બંધોદયભાંગા ૧૩૬, ઉદયસત્તાભાંગા-૩૩, બંધોદયસત્તાભાંગા-૨૬૪ ૯૯૬. ત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા૬૪, ઉદયસત્તાભાંગા-૧૬, બંધોદય સત્તાભાંગા -૧૨૮

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194