Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૧૬૫ ૯૮૧. ઉ. ૯૮૨. ૯૮૦. અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૭૫૯૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા-૬૦૭૩૬ ઉદયસત્તાભાંગા-૧૫૧૮૪, બંધોદય સત્તાભાંગા-૧૨૧૪૭ર ઓગણત્રીશના બંધ અટ્ટાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય, ઉદયભાંગા-૫૮૪, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૪૬૭ર, ઉદયસત્તાભાંગા-૧૧૬૮, બંધોદયસત્તાભાંગા-૯૩૪૪ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા -૮, ઉદયભાંગા-૫૮૪, સત્તા-૨, ૯૩ ૮૯, બંધોદયભાંગા ૪૬૭ર, ઉદયસત્તાભાંગા-૧૧૬૮ બંધોદય સત્તાભાંગા-૯૩૪૪ ૯૮૩. ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઉદયભાંગા-૨૬૩૨, ૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૨૧૦૫૬ ઉદયસત્તાભાંગા પર૬૪ બંધોદયસત્તાભાંગા-૪૨૧૧૨ ૯૮૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, મનુષ્યગતિ પ્રાયોગ્ય, ઉદયભાંગા-૯, સત્તા-૨ બંધોદયભાંગા-૭ર, ઉદયસત્તાભાંગા-૧૮, બંધોદયસત્તાભાંગા-૧૪૪ ૯૮૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, મનુષ્યગતિ પ્રાયોગ્ય, ઉદયભાંગા-૯, સત્તા-૨, બંધોદયભાંગા-૭૨, ઉદયસત્તાભાંગા-૧૮, બંધોદયસત્તાભાંગા-૧૪૪ ૯૮૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૮, ઉદયભાંગા-૯, સત્તા-૨ બંધોદયભાં ગા-૭૨, ઉદયસત્તાભાંગા-૧૮, બંધોદયસત્તાભાંગા-૧૪૪ ૯૮૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધમાંગા-૮, ઉદયભાંગા ૧૭, સત્તા-૨ બંધોદયભાંગા-૧૩૬, ઉદયસત્તાભાંગા-૩૪, બંધોદય સત્તાભાંગા-૨૭ર ૯૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194