Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩ર કર્મગ્રંથ-૬ ૨૪ X ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ X૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ર૪૮૮x૨ = ૩૮૪ ૭૭૧. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪, બંધોદયભાંગા ૨૪ X ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૨૪ X ૧૧પર X૪ = ૧૧૦૫૯૨ ૭૭ર. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૨, સત્તા-૪, બંધોદય ૨૪ X ૧૨ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ X૪ = ૪૮, બંધોદય સત્તાભાંગા ૨૪ X ૧૨ X૪ = ૧૧૫ર ૭૭૩. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪ બંધોદયભાંગા ૨૪X ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮ બંધોદય સત્તાભાગા ૨૪ X ૧૧૫ર x ૪ = ૧૧૦૫૯૨ ૭૭૪. ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૩૨, સત્તા-૫ બંધોદયભાંગા-૭૬૮ ઉદયસત્તાભાંગા-૧૫૧ બંધોદય સત્તાભાંગા -૩૬૨૪ ૭૭૫. ત્રીશના બંધે ચોવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧, સત્તા-૫ બંધોદયભાંગા-૨૬૪ ઉદયસત્તાભાંગા-પ૩ બંધોદય સત્તાભાંગા-૧૨૭ર ૭૭૬. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૩, સત્તા-૫ બંધોદયભાંગા-પેપર ઉદયસત્તાભાંગા-૬૫ બંધોદય સત્તાભાંગા-૧૫૬૦ ૭૭૭. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૬00, સત્તા-૫ બંધોદયભાંગા-૧૪૪૦૦ ઉદયસત્તાભાંગા-ર૬૯૯ બંધોદય સત્તાભાંગા-૬૪૭૭૬ ૭૭૮. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194