________________
૧૩ર
કર્મગ્રંથ-૬
૨૪ X ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ X૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ર૪૮૮x૨ = ૩૮૪ ૭૭૧. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪, બંધોદયભાંગા ૨૪ X ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮,
બંધોદય સત્તાભાંગા ૨૪ X ૧૧પર X૪ = ૧૧૦૫૯૨ ૭૭ર. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૨, સત્તા-૪, બંધોદય ૨૪ X ૧૨ =
૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ X૪ = ૪૮, બંધોદય સત્તાભાંગા ૨૪
X ૧૨ X૪ = ૧૧૫ર ૭૭૩. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪ બંધોદયભાંગા ૨૪X
૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮
બંધોદય સત્તાભાગા ૨૪ X ૧૧૫ર x ૪ = ૧૧૦૫૯૨ ૭૭૪. ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ
બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૩૨, સત્તા-૫ બંધોદયભાંગા-૭૬૮
ઉદયસત્તાભાંગા-૧૫૧ બંધોદય સત્તાભાંગા -૩૬૨૪ ૭૭૫. ત્રીશના બંધે ચોવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧, સત્તા-૫ બંધોદયભાંગા-૨૬૪
ઉદયસત્તાભાંગા-પ૩ બંધોદય સત્તાભાંગા-૧૨૭ર ૭૭૬. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૩, સત્તા-૫ બંધોદયભાંગા-પેપર
ઉદયસત્તાભાંગા-૬૫ બંધોદય સત્તાભાંગા-૧૫૬૦ ૭૭૭. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૬00, સત્તા-૫ બંધોદયભાંગા-૧૪૪૦૦
ઉદયસત્તાભાંગા-ર૬૯૯ બંધોદય સત્તાભાંગા-૬૪૭૭૬ ૭૭૮. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?