________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
ઉ.
૭૭૯.
ઉ.
૭૮૦.
G.
૭૮૧.
ઉ.
૭૮૨.
ઉ.
૭૮૩.
ઉ.
૭૮૪.
૯.
૭૮૫.
ઊં છું
ઉ.
૭૮૬.
૧૩૩
બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૨, સત્તા-૪ બંધોદયભાંગા-૫૨૮, ઉદસત્તામાંગા-પ૬ બંધોદય સત્તામાંગા-૧૩૪૪
ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૮૨, સત્તા-૪ બંધોદય સત્તામાંગા૨૮૩૬૮ ઉદયસત્તા-૪૬૮૦ બંધોદય સત્તાભાંગા-૧૧૨૩૨૦ ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૭૬૪, સત્તા-૪ બંધોદયભાંગા૪૨૩૩૬ ઉદયસત્તામાંગા-૭૦૦૮ બંધોદય સત્તામાંગા-૧૬૮૧૯૨ ત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨૯૦૬, સત્તા-૪ બંધોદયભાંગા ૬૯૭૪૪ ઉદસત્તામાંગા-૧૧૬૦૮ બંધોદય સત્તામાંગા-૨૭૮૫૯૨ ત્રીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪ બંધોદયભાંગા૨૦૯૩૬ ઉદયસત્તાભાંગા-૪૬૫૬ બંધોદયસત્તામાંગા-૧૧૧૭૪૪ ત્રીશના બંધે સર્વ ઉદયના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૭૭૦૪, સત્તા-૫ બંધોદયભાંગા ૧૮૪૮૯૬ ઉદયસત્તામાંગા-૩૦૯૭૬ બંધોદય સત્તામાંગા
૭૪૩૪૨૪
ત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮ પંચેન્દ્રિય તિર્યંચના, ઉદયભાંગા-પ, સત્તા-પ બંધોદયભાંગા ૪૬૦૮ X ૫=૩૦૪૦ ઉદયસત્તાભાંગા ૫ X ૫ = ૨૫, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૫ X ૫ = ૧૧૫૨૦૦ ત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૯ = ૪૧૪૭૨, ઉદયસત્તામાંગા ૯ ૪ ૫ = ૪૫, બંધોદય સત્તામાંગા ૪૬૦૮ X ૯ X ૫ = ૨૦૭૩૬૦
ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય?