________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૯
૧0૧.
ઉ યોગ-૧૩, ૪ -મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, વૈક્રીય
કાયયોગ, વૈક્રીય મિશ્રયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર યોગ હોય. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ૪૪, પદવૃંદ= ૧૦૫૬ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ચોવીશી કેટલી થાય? આહારક-આહારકમિશ્ર બે સિવાયના ૧૧ યોગને વિષે ૧૧ X ૮
ચોવીશી = ૮૮ યોગ ચોવીશી થાય છે. ૧૦૨. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ષોડશક ભાંગા કેટલા થાય? શાથી?
આહારક-આહારક મિશ્ર બે યોગને વિષે ચૌદ પૂર્વધરો આહારક શરીર કરે છે. સ્ત્રીવેદી જીવોને ચૌદ પૂર્વનો અભ્યાસ કરવાનો ન હોવાથી આહા૨ક શરીર બનાવતા નથી. તે કારણથી આહારકઆહારકમિશ્રયોગમાં સ્ત્રીવેદના ભાંગા ન હોવાથી ષોડશક ભાંગા
હોય છે. તેથી ૨ યોગ x ૮ ષોડશક = ૧૬ ષોડશક ભાંગા થાય. ૧૦૩. છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયભાંગા કેટલા થાય? કયા?
આહારક બે સિવાય ૧૧ યોગની ૮૮ ચોવીશી x ૨૪ = ૨૧૧૨, ઉદયભાંગા. ૨ યોગ X ૮ ષોડશક = ૧૬ ષોડશક x ૧૬ = ૨૫૬
ઉદયભાંગા. ૨૧૧૨ + ૨પ૬ = ૨૩૬૮ ઉદયભાંગા થાય છે. ૧૦૪. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય?
૫૭ર યોગ ઉદયપદ થાય તે આ પ્રમાણે ૧૧ યોગ x ૪૪ ઉદયપદ =૪૮૪ યોગ ઉદયપદ ૨ યોગ x ૪૪ ઉદયપદ = ૮૮ યોગ ઉદયપદ
કુલ પ૭ર યોગ ઉદયપદ થાય. ૧૦૫. છઠ્ઠા ગુણઠાણે યોગ પદવૃંદ કેટલા થાય?
૧૩૦૨૪ યોગ પદવૃંદ થાય છે. ૪૮૪ યોગ ઉદયપદ x ૨૪ =૧૧૬૧૬ પદવૃંદ ૮૮ X ૧૬ =
૧૪૦૮ પદવૃંદ ૧૩૦૨૪ પદવૃંદ થાય છે.
ઉ