________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
બારસ પણ સક્રિસયા ઉદય વિગપેહિ મોહિયા જીવા ! ચુલસીઈ સત્તત્તરી પય વિદ એહિ વિન્ને આ પણ અઢગ ચઉ ચઉ ચઉરટ્ટગાય ચહેરો અહંતિ ચઉવીસા !
મિચ્છાઈ અપુવૅતા બારસ પણગંચ અનિઅટ્ટી પઢો ભાવાર્થ : દશઆદિ ઉદયસ્થાનને આશ્રયીને અનુક્રમે ૧, ૬, ૧૧, ૧૧, ૧૧,
૯, ૩ એમ ચોવીશ ભાંગા થાય છે તથા બે ઉદયના ૧૨ ભાંગા અને એક ઉદયનાં પાંચ ભાંગા હોય છે /પરા ૧૨૬૫ ઉદયના ભાંગાઓ વડે તથા ૮૪૭૭ પદવૃંદ વડે મોહનીય કર્મથી સંસારી જીવો મુંઝાયેલા છે પણ પહેલા ગુણસ્થાનકે ૮ ચોવીશી, બીજે ૪, ત્રીજે ૪, ચાર થી સાત ગુણસ્થાનકમાં ૮,૮ આઠમે-૪ નવમાં ગુણસ્થાનકે બેના ઉદયના ૧૨ એકના ઉદયનાં ૪ દશમા ગુણસ્થાનકે એક ના ઉદયનો ૧ ભાંગો હોય છે. પર ચોવીશી x ૨૪ = ૧૨૪૮ + (૧૨+૪+૧)=૧૭ = ૧૨૬૫ ભાંગા થયા. આ રીતે મોહનીયકર્મના ભાંગા થાય છે પો પહેલા ગુણસ્થાનકે ઉદયભાંગા-પદ-પદછંદ કેટલા હોય? ૭ નો ઉદય ૧-ચોવીશી, ૨૪-ઉદયભાંગા, ઉદયપદ-૭, પદવૃંદ ૭x ૨૪= ૧૬૮ થાય છે. ૮ના ઉદયે, ૩-ચોવીશી, ઉદયભાંગા -૭૨, ઉદયપદ ૮X ૩=૨૪, પદવૃંદ-૭ર (ઉદયભાંગા) X ૮ પદ = પ૭૬ થાય છે. નવના ઉદયે, ઉદય ચોવીશી-૩, ઉદયભાંગા-૭ર, ઉદયપદ ૯ × ૩=૨૭, પદવૃંદ ૭૨ ઉદયભાંગા X ૯૦૬૪૮ થાય, દશના ઉદયે ઉદય ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ ૧૦ x ૧=૧૦, પદવૃંદ ૨૪ ભાંગા x ૧૦=૨૪૦.ઉદયપદ : ૭ + ૨૪ + ૨૭ + ૧૦=૯૮ થાય, પદવૃંદ ૧૬૮+૫૭૬ + ૬૪૮ + ૨૪૦ =૧૬૩ર થાય છે. ૪ ઉદયસ્થાને ૮ ઉદય ચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, ૬૮ ઉદયપદ, ૧૬૩ર પદવૃંદ થાય છે. બીજા ગુણસ્થાનકે ઉદયભાંગા આદિ કેટલા કેટલા હોય? ઉદયસ્થાન -૩, ઉદયચોવીશી-૪, ઉદયભાંગા -૯૬, ઉદયપદ-૩૨, પદછંદ-૭૬ ૮ થાય છે. ૭ ના ઉદયે ૧-ચોવીશી ૨૪ ઉદયભાંગા, ૭