________________
કર્મગ્રંથ-૬
ઉ. ૪૪.
ઉ
૪૫.
૪૬,
૪૭.
એક પણ ઉદયસ્થાનક ન હોવાથી અવેદક હોય છે. પહેલા ગુણસ્થાનકે સાતનો ઉદય કોને ક્યારે હોય? સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને. જે જીવો એક આવલિકા કાળ સુધી અનંતાનુબંધિ કષાયના ઉદય રહિત હોય તે જીવોને તે કાળમાં હોય છે. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે વિશેષતા શું હોય? બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિનો ઉદય અવશ્ય હોય છે. ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય વિના મિશ્ર મોહનીયનો ઉદય પણ હોય છે. ચોથા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે કોને કોને હોય? સાયિક-ઉપશમ સમક્તિી જીવોને ૬ પ્રકૃતિનો ઉદય હોય છે એટલે ૬,૭,૮. જ્યારે ક્ષયોપશમ સમક્તિી જીવોને ૭નો એટલે ૭,૮,૯ ઉદય હોય છે. પાંચમા ગુણસ્થાનકે ઉદય સ્થાનો કઈ રીતે કોને કોને હોય? સાયિક-ઉપશમ સમક્તિી જીવોને પાંચ આદિનો ઉદય હોય. ક્ષયોપશમ સમક્તિી જીવોને છ આદિનો ઉદય હોય. છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે હોય? ક્ષાયિક-ઉપશમ સમક્તિીને ચાર આદિનો ઉદય હોય ક્ષયોપશમ સમક્તિીને પાંચ આદિનો ઉદય હોય છે. આઠમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે હોય? શાથી? ક્ષાયિક-ઉપશમ સમક્તિી જીવોને ચાર આદિનો ઉદય હોય છે. ક્ષયોપશમ સમક્તિી જીવો હોતા નથી. નવમા દશમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કેટલા હોય? કયા હોય? બે પ્રકૃતિ અને એક પ્રકૃતિ એમ બે ઉદયસ્થાનો હોય. તથા દસમા ગુણસ્થાનકે એક પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
મોહનીય કર્મના ઉદયસ્થાને ભંગ સંખ્યા ઈક્ક છડિક્કારિક્કા રસેવ ઈક્કાર સેવ નવતિન્નિ એ એ ચકવીસ ગયા બાર દુગે પંચ ઈન્કંમિ પરા
૪૮.
ઉ
૪૯.
૫૦.