________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
વિરએ ખઓવ સમિએ ચઉરાઈ સત્ત છચ્ચ પુવ્વમિ I અનિયટ્ટિ બાયરે પુણ ઈક્કો વ ધ્રુવે વ ઉદયંસા પ એગં સુહુમ સરાગો વેએઈ અવેઅગા ભવે સેસા । ભંગાણં ચ પમાણું પુવ્રુદ્ધિદેણ નાયવ્યું ૫૧॥ ભાવાર્થ : મિથ્યાત્વે ૭ થી ૧૦ પર્યંત, બીજા ત્રીજા ગુણસ્થાનકે ૭ થી ૯, ચોથા ગુણસ્થાનકે ૬ થી ૯, પાંચમે ૫ થી ૮, છઢે, સાતમે ૪ થી ૭, આઠમે ૪ થી ૬, નવમે ૧ અને ૨ ઉદયસ્થાનો મોહનીયના હોય છે. દશમે એકનો ઉદય હોય, ૧૧ થી ૧૪માં એક પણ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી અવેદક હોય છે ભાંગાઓની સંખ્યા પૂર્વે કહયા પ્રમાણેની જાણવી ૧૪૯, ૫૦, ૫૧ll
૩૫.
ઉ
૩૬.
ઉ
૩૭.
ઉ.
૩૮.
ઉ.
૩૯.
€3.
૪૦.
૯.
૪૧.
6.
૪૨.
૯.
૪૩.
પહેલા ગુણસ્થાનકે મોહનીયના ઉદયસ્થાનો કેટલા હોય ? કયા ? ચાર ઉદયસ્થાન, ૭,૮,૯,૧૦નું હોય છે.
બીજા, ત્રીજા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ત્રણ ઉદયસ્થાન, ૭,૮,૯ હોય.
ચોથા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ચાર ઉદયસ્થાન, ૬,૭,૮,૯ હોય.
પાંચમા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ચાર ઉદયસ્થાન, ૫,૬,૭,૮ હોય.
છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ચાર ઉદયસ્થાનો ૪,૫,૬,૭ હોય.
આઠમા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ત્રણ ઉદયસ્થાનો ૪,૫,૬ હોય.
નવમા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? બે ઉદયસ્થાનો બે પ્રકૃતિનું, એકપ્રકૃતિનું
દશમા ગુણસ્થાનકે કેટલા ઉદયસ્થાનો હોય ? કયા ? ઉદયસ્થાન એક એક પ્રકૃતિનું હોય છે.
અગ્યારથી ચૌદ ગુણસ્થાનકમાં ઉદયસ્થાનકો કેટલા હોય ?