________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૨૪.
૨૫.
૨૬,
ત્રીજા ગુણસ્થાનકે ૧૬, ચોથા ગુણસ્થાનકે ૨૦, પાંચ ગુણસ્થાનકે ૧૨, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વિષે એક ભાંગો આયુષ્ય કર્મનો હોય છે. ૪૭ પહેલા ગુણસ્થાનકે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ૨૮ હોય છે. નરકગતિના પાંચ, તિર્યંચગતિના નવ, મનુષ્યગતિના નવ, દેવગતિના પાંચ=૨૮ થાય છે. બીજા ગુણસ્થાનકે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ર૬ ભાંગા હોય છે. નરકગતિના પાંચ, દેવગતિના પાંચ, તિર્યંચગતિના૮, નરકાયુષ્યના બંધ સિવાયના જાણવા, મનુષ્યગતિના-૮, નરકાયુષ્યના બંધ સિવાયના જાણવા. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ૧૬ ભાંગા હોય, નરકગતિ-૩, તિર્યંચગતિના-૫, મનુષ્યગતિના-૫ અને દેવગતિના-૩=૧૬, આયુષ્ય બંધાતું ન હોવાથી આયુષ્ય બંધના બધાય ભાંગા બાદ કરવાથી સોળ ભાંગા થાય છે. ચોથા ગુણસ્થાનકે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ૨૦ ભાંગા હોય, નરકગતિ-૪, તિર્યંચગતિ-૬, મનુષ્યગતિ-૬, દેવગતિ-૪, આ જીવો આયુષ્ય બાંધતા હોવાથી એટલે નરક અને દેવગતિના જીવો મનુષ્પાયુષ્ય બાંધી શકે છે તથા તિર્યંચ મનુષ્યગતિવાળા જીવો દેવાયુષ્ય બાંધી શકતા હોવાથી એક એક ભાગો ઉમેરતા ૨૦ ભાંગા થાય છે. પાંચમા ગુણસ્થાનકે આયુષ્ય કર્મનાં સંવેધ ભાંગા કેટલા હોય? કયા? ૧૨ ભાંગા હોય, તિર્યંચના-૬, મનુષ્યના-૬=૧૨ આ ગુણસ્થાનક દેવ નરકને ન હોવાથી ભાંગા ન હોય. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા હોય? કયા? છ ભાંગા હોય, મનુષ્ય-૬ આ ગુણસ્થાનક મનુષ્યને જ હોય છે તેથી બાકીના ભાંગા ન હોય.' આઠ થી અગ્યાર ગુણસ્થાનકમાં આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા
૨૭.
૩૦.