________________
કર્મગ્રંથ-૬
ઉ
હોય? કયા? બે ભાંચા હોય - ૧. અબંધ, મનુષ્પાયુષ્ય, મનુષ્યાયુષ્ય, ૨. અબંધ, મનુષ્યાયુષ્ય, દેવ-મનુષ્પાયુષ્ય બાર થી ચૌદ ગુણસ્થાનકમાં આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા હોય ? કયા? એક ભાગો હોય, 1-અબંધ, મનુષ્યાયુષ્ય, મનુષ્યાયુષ્ય ચૌદ ગુણસ્થાનકના થઈને આયુષ્ય કર્મના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા? ૧૨૫ ભાંગા થાય છે તે આ પ્રમાણે ૨૮ + ૨૬ + ૧૬ + ૨૦+ ૧૨ +૬+૬+ ૨+૨+૨+૨+૧+૧+૧=૧૨૫. ગુણસ્થાનકને વિષે મોહનીય કર્મનાં બંધસ્થાનો ગુણઠાણએસ અ સુ ઈકિર્ક મોહ બંધ ઠાણે તુ
પંચ અનિઅઢિઠાણે બંધોવરમો પરંતત્તો ૪૮. ભાવાર્થ - મિથ્યાત્વાદિ આઠ ગુણસ્થાનકને વિષે મોહનીય કર્મના એક એક
બંધસ્થાનો હોય છે નવમા ગુણસ્થાનકે પાંચ બંધસ્થાનો હોય છે આગળના ગુણસ્થાનકોમાં બંધનો અભાવ હોય છે ૪૮.
એક થી આ૮ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનો કેટલા કેટલા હોય છે? કયા? ઉ એક એક બંધ સ્થાન હોય. ૧૯-રરનું, બીજે-૨૧નું, ત્રીજે-૧૭નું, ચોથે
૧૭નું, પાંચમે-૧૩નું, ૯નું-સાતમે ૯નું અને આઠમે બંધ સ્થાન હોય છે. નવમા ગુણસ્થાનકે મોહનીયના બંધ સ્થાનો કેટલા હોય? કયા? પાંચ બંધસ્થાનો હોય.- નવમાના પહેલા ભાગે પાંચ પ્રકૃતિનું નવમાના બીજા ભાગે ચાર પ્રકૃતિનું, નવમાના ત્રીજા ભાગે ત્રણ પ્રકૃતિનું, નવમાના ચોથા ભાગે બે પ્રકૃતિનું, નવમાના પાંચમા ભાગે એક પ્રકૃતિનું હોય છે.
મોહનીય કર્મના ઉદયસ્થાનોનું વર્ણન સત્તાઈ દસ ઉ મિચ્છ સાસાયણ મીસએ નવુક્કોસા. છાઈ નવઉ અવિરએ દેસે પંચાઈ અવ ૪૯ો.
૩૩.