Book Title: Kappasuttam Author(s): Walther Schubring Publisher: Jivraj Chellabhai Doshi View full book textPage 5
________________ ( ૩ ) ના અકટાબર માસના ૩૯ મા અંકમાં પાને ૨૫૭ મે આ ગ્રન્થનું ઇંગ્રેજી ભાષાન્તર મીસ મે. એસ. બરગેસે કરીને છપાવેલ છે અત્રે છપાવવામાં આવેલ આવૃત્તિ નીચે બતાવેલ પ્રતા ઉપરથી તૈયાર કરાવવામાં આવેલછે. ( C ) સને ૧૮૮૦-૮૧ ની સાલમાં ખરીદાએલી નબર ૧૩ વાળી પુના શેહેરમાં આવેલ ડેકન કાલેજ લાઇબ્રેરીમાંની સંવત ૧૨૧૮ ની સાલ માં લખાએલી પ્રત તથા સંવત ૧૩૩૪ની સાલમાં લખાએલ તાડ પત્રનો પ્રત ઉપરથી કરવામાં આવેલ નકલ જે ખરલીન મેન્યુસ્કીપ્ટ અગર ફાલી એ નવેંબર ૭૭૮ ૯ વાળી પ્રત છે તે પ્રત. આ બંને પ્રા અ સૂત્રની સુણી ની છે. ચુણી માં આખા સુત્રા આપવામાં આવેલ નથી, પણ શરૂઆતને ભાગ આપવામાં આવેલ છે અને તે ઉપરથી પાડા નીકળી શકે તેમ હોવાથી તે પ્રતા. (T) પેહેલા અને બીજા ઉદેશાની ટીકાવાળી પ્રત. આ પ્રત ડેકન કાલેજ લાઇમેરીની XII ની નઅર ૩૯૦ વાળી પ્રત છે. જો કે આમાં કુકત એજ ઉદેશા આવેલા છે છતાં તે સિવાયના બાકીના ઉદ્દેશાના કેટલાક સુત્રા પણ પ્રસંગેાપાત આમાં આવી જાય છે. આ પ્રત વગર તારીખની છે ( વખતે ૧૭ મા સૈકાની સરૂઆતની હોય. ) સૂત્રેાની નીચેની પ્રો. ફકત ટખા સાથેની મૂળ B ઉપર બતાવેલ અરલીન પ્રતના ૧ થી ૧૮ સુધીના પાના. ૭૩૪ વાળા વગર તારીખની ખરલીનની પ્રત. b ફાલી v, I. ૨૨ વાળા વગર તારીખની વીએનાની પ્રત. B સંવત ૧૮૧૨ માં લખાએલી ખરલીન મેન્યુસ્કીપ્ટ અગર ફાલીઓ નખર ૨૧૦૮ વાળી પ્રત. આ પૈકીની B પ્રત ચૂણી તથા ટીકાની C અને T પ્રતોને મળતી આવે છે પણ Bb ની મતા સાથે મળતી આવતી નથી. અત્રે સામાન્ય રીતે ધણાખરા Bbw વાળી પ્રતા ઉપર આધાર રાખી પાડા લેવામાં આવેલ છે. આ ગ્રન્થમાં આવતા નીચેના સૂત્રેા નાગમના નીચેના ગ્રન્થાના સૂત્ર સાથે ધણા ખરા મળતા આવે છે. ભદ્રબાહુ વિરચિત સામાચારી ( માફ઼ેસર જેાખીએ એડીટ કરેલ કલ્પસુત્રની આવૃત્તીમાં પાડેલ ફકરાઓ સાથે ) ૫૯ બૃહત્ કસૂત્ર. ઉદ્દેશા, મૂત્ર સખ્યા, કપ ( ને બસમર્....)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58