Book Title: Kanjiswami Abhinandan Granth
Author(s): Fulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 7
________________ આ ભિ નૈદ ન જેમના જીવનને કાર પહેલેથી જ આત્મશોધ તરફ છે, જન્મથી જ જેઆ આત્માને સાધવાના સંસ્કાર ને ભણકાર સાથે લાવ્યા છે, આત્માર્થ માટે પુરુષાર્થ એ જેમના જીવન મંત્ર છે. આ મા’ સાધવા માટે જેમનું જીવન એક ઉત્તમ આદર્શરૂપ છે. આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે અને ઉત્તમ પ્રથા જેમના જીવનમાંથી મુમુક્ષુઓને મળે છે, એ રીત જેના અવનાર મુમુક્ષુઓને માટે એક હીરા માન છે, એવા હિન્દુસ્તાનના આ હીરાને' હીરક જયંતી પ્રસંગે ભારતભરના મુમુક્ષુઓ હાર્દિક શ્રદ્ધાંજલિથી આનંદપૂર્વક અભિનંદે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 195