________________
આ ભિ નૈદ ન
જેમના જીવનને કાર પહેલેથી જ આત્મશોધ તરફ છે, જન્મથી જ જેઆ આત્માને સાધવાના સંસ્કાર ને ભણકાર સાથે લાવ્યા છે, આત્માર્થ માટે પુરુષાર્થ એ જેમના જીવન મંત્ર છે. આ મા’ સાધવા માટે જેમનું જીવન એક ઉત્તમ આદર્શરૂપ છે. આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે અને ઉત્તમ પ્રથા જેમના જીવનમાંથી મુમુક્ષુઓને મળે છે, એ રીત જેના અવનાર મુમુક્ષુઓને માટે એક હીરા માન છે, એવા હિન્દુસ્તાનના આ હીરાને' હીરક જયંતી પ્રસંગે ભારતભરના મુમુક્ષુઓ હાર્દિક શ્રદ્ધાંજલિથી
આનંદપૂર્વક અભિનંદે છે.