Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ કવિ કુલગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રજી વિષે सदा हृदि वहेम हेमसूरेः सरस्वतीम् । શ્રી હેમચન્દ્રસૂરિની સરસ્વતી વાણીને અમે સદાય હૃદયમાં ધારણ કરીએ. - સોમેશ્વર. मुनिवृन्दनृपं भूवने विदितं बुधलोकमतं नृपन्दनतम । विदितागमतत्वमभिज्ञ गुरु प्रणमामि सदा प्रभुहेमगुरुम ॥ – મુનીશ્રી ચતુરવિજયજી મુનિગણના રાજા સમાન, જગવિખ્યાત વિદ્વમાન્ય રાજગુરુ, સગમોના તત્ત્વજ્ઞ એવા શ્રી હેમચન્દ્રસૂરિને સદા પ્રણામ. विद्याम्मोनिधिमन्थमन्दरगिरिः श्री हेमचन्द्रो गुरुः । વિદ્યાસમુદ્રના મંથનમાં મંદરાચલ સમાન શ્રી હેમચન્દ્રગુરુ. – દેવચ મુનિ સૂર્યોદય વખતે સરસ્વતી નદીને કિનારે એક મહાન શક્તિ પોતાના પ્રકાશથી તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્યો અને તમને હેમચન્દ્રાચાર્ય દેખાશે. – ધૂમકેતુ હેમચન્દ્રાચાર્યના દિલમાં સમસ્ત ગુજરાતના ગૌરવને બહલાવવાનો છે. કાવ્યમાં સ્થળે સ્થળે ગુજરાતના નામથી અને ગુર્જર લક્ષ્મીની ભવ્યતાથી તેમનું હૃદય થનગને છે. તેમનું માનસ માંધ નથી. પરંતુ સહિષ્ણુતા, અપૂર્વ સમભાવ અને સમદષ્ટિથી તેજસ્વી બનેલું છે. -- શ્રી મધુસૂદન મોદી શ્રી હેમચન્દ્રાચાર્ય જીવંત શબ્દકોષ હતા. - પંડિત બેચરદાસ દોશી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 210