________________
૧૪
-જીવનમાં એકાસણું નહીં કરેલ એવા આત્માઓએ ઉપવાસ, છઠ્ઠ, અમ
અઠ્ઠાઈ કરી નવપદજીની ઓળી, જ્ઞાનપંચમીની પણ કેટલાએ આરા-ધના કરી જીવનને પવિત્ર કર્યું. - ચાતુર્માસ બાદ મુમુક્ષુ ભચીબેને (અંગીવાલા) મહારાજ સાહેબ પાસે આવી વિનંતી કરી, મારી તેમજ મારી પુત્રીની લાંબા ટાઈમથી સંયમની ભાવના છે, તે તે પૂર્ણ કરવા આપશ્રી અંગિઆ પધારી - અમને ઉપકૃત કરશોજી, ત્યારબાદ ભચીબેને ઘેર આવી બન્ને પક્ષની - અનુમતિ મેળવી લીધી, બન્ને બાજુનાં સગાંઓ મહારાજજીને વિનંતી
કરી આવ્યા બાદ લાભનું કારણ જોઈ મહારાજજીએ અંગીઆ તરફ - વિહાર કર્યો સંઘે પણ મોટા આડંબર સાથે પ્રવેશ કરાવ્યો, માતા તેમજ બાલ બ્રહ્મચારિણી પુત્રીને દીક્ષા આપવામાં આવી, ભચીબેન સમતાશ્રીજીના શિષ્યા કનકપ્રભાશ્રીજી તથા તેમનાં સુપુત્રી તારાબેન કમળપ્રભાશ્રીજી, નામે સ્થપાયાં, આ પ્રસંગ અંગીઆ માટે અદ્વિતીય બની ગલેકે પણ જૈન ધમની ભૂરીભૂરી પ્રશંસા કરવા લાગ્યા.
અંગીઆથી વિહાર કરી માનવકુવા પધાર્યા અને સંધના - આગ્રહથી ચાતુર્માસ રહ્યાં. ત્યાં પણ ધર્મનાં અનેક કાર્યો કરી ત્યાંથી ડગારા પધાર્યા, ધાણેટીના પાંચાભાઈની મહારાજ સાહેબને ચાતુર્માસ કરાવવાની લાંબા ટાઈમથી ખૂબજ ભાવના હતી. તેમની વિનંતીને - માન્ય રાખી મહારાજ સાહેબે ત્યાં જ ચાતુર્માસ કર્યું. પહેલાં પણ અહીં
મહારાજ સાહેબનાં ચાતુર્માસ થયેલ હોવાથી કેટલીક બહેન ધર્મમાર્ગે - વળેલી તે હતી જ. તેમાં પણ આ ચોમાસામાં મ. સાહેબની પ્રતિ
ભાથી આકર્ષાઈ કેટલીએ બહેનેએ નવિન નવિન અભિગ્રહો લીધા, તેમાંના બધીબેન, મેગીબેન, સખિબેન અને નાથીબેને તો સંયમ લેવા માટેના પણ અભિગ્રહો લીધા. * મહારાજ સાહેબે ત્યાંથી પાલીતાણા પધારી દાદાની નવ્વાણયાત્રા કરી, જીવનને પવિત્ર બનાવ્યું, (કચ્છ) ડગારાની ચારે બહેન સંયમ