________________
૧૫૪
એક વાર આવી ગુરુ દર્શન દઈ જાઓ,
મારા હૈયે ધીરજ ઉપજાવે; દર્શન કરી મારું મનડું હરખાયે રે...કદીના ભૂલાએ ૪ નથી મેં કરી કંઈ આપની ભક્તિ,
નથી મારી આપના ગુણ ગાવાની શક્તિ, શક્તિ મને તારી સ્કૂત્તિ કરાવે રે.....કદીના ભૂલાએ ૫ મારે શીરે આ૫ છત્ર છાજતા, ધર્મકરણીને માર્ગ બતાવતા, એવા ગુરુને વિયેગ કેમ સહાયે રે.કદીના ભૂલાએ ૬ સંવત ૨૦૧૩ની સાલે, આશ્વિન માસે સુદી અષ્ટમી એ સ્વર્ગતિથિ મને યાદ તે આવે .....કદીને ભૂલાએ ૭ એક વસ્તુ ગુરુ મુજને તે દેજો,
ભવોભવ તારી સેવા અખંડ તે હેજે યાદ કરી હું તે અશ્રુ વહાવું રે...કદીના ભૂલાએ ૮ સમતા કનક કમળપ્રભાની, જગત દર્શન હેમલતાની; વંદના આપના ચરણમાં હેજે રે..કદીના ભૂલાએ
ગુરુ વિરહ
. (લેકે પહેલા પહેલા...) ગુરુ વિના એક દિન, જાએ મારે વર્ષ સમીન; ભૂલ્યા જીવને ઉપકારી. તું એક ગુરુવર. રડતી રડતી બે શબ્દ કહે છે. શિવ્યા તમારી સમતા નામે આપ તે ગુરુદેવ સ્વર્ગે સીધાવ્યા, નિરાધાર કીધી છે મને. મને મુકીને ગુરુરાજ, એકલા કેમ ચાલ્યા આજ,
ભૂલ્યા જીવને- ૧