Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 177
________________ ૧૫૨ સમતા કનક કમળપ્રભાને, જગત દર્શન હેમલતાને; આપ જયલમી ગુરુરાજ–તમને -: ગુરૂવિરહનું ગાયન – " મારૂં મન રે, મારું દિલ રોવે, મારું હૃદય કરે પુકાર રે, . ..દર્શન આપ ગુરુવરિયાં. રડતી રડતી અરજ કરે છે, સમતાશ્રીજી આજે, આપ તે ગુરૂજી સ્વર્ગે સીધાવ્યા, નહિ કેઈ આધાર મારે–ગુરુજી એક વાર આઓ, દર્શન દઈ જાઓ, મારા હૈયે ધીરજ બંધાય રે...દર્શન. ૧ ઘડપણું બાપજીને મેલીને, આપતે સ્વર્ગે સીધાવ્યા; દયા કરીને ગુરુજી પધારે, અરજ અમારી સ્વીકારે ગુe આહાર ન ભાવે, નિદ્રા ન આવે, સમતા કરે પોકાર રે.દઠ ૨ ગુરુજી ગુરુજી કરીને રડું છું, ભાન સાન ભૂલી આજે " તેય ગુરુજી નજરે ન દેખું, ઘાયલની પેરે ઘુમ્...ગુરુજી અબ આવે, સમતા કહી બેલા, મારે આત્મા થાયે શાંત રે..દર્શન. ૩ ગુરુજી આપે માગ્યું જ્યાં પાણી, ત્યાં મેં આપ્યું દૂધ; } તેય ગુરુજી રીસાઈ ચાલ્યા, શું થયા ગુન્હા હમારા–ગુરુ કમેં રૂઠી, ભક્તિ ચૂકી, ક્યાં જઈ કરું પિકાર રે...દ. ૪

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182