Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 180
________________ ૧૫૫ તું કેમ માર્યા છે વિવાર સ્વર્ગરૂપી મીઠી લહેરમાં આપે, ત્યાં જઈ લીધે વિશ્રામ, ગુરુજી કેરાં ઘડપણ મારા ઉપર નાખી, ચાલ્યા કેમ જાએ, નાને માટે સમુદાય, કેમ મારાથી સવાય...ભૂલ્યા જીવને ૨ દયાના સાગર એક વાર આવી, કરુણ કેરી દ્રષ્ટિથી નીરખે; તે સમુદાયને હર્ષ જ થાવે, અમૃત કેરા પાન જ ઉછળે છેલ્લી વિનંતિ મહારાજ, સ્વીકારજો આ ગુરુરાજ જીવને ૩ અજ્ઞાન કેરા ગાઢ મિથ્યાત્વે, વાસ કર્યો હતે મારામાં ધર્મ રૂપી ઉપદેશ જીવનમાં, આપી ગુરૂએ દૂર કર્યો હતે ગુરુજી કેરે ઉપકાર, કેમ મારાથી ભૂલાય! ભૂલ્યા જવને ૪ દેશદેશથી વિહાર કરતાં, પધાર્યા ગુરુ ભાણ ગામમાં સહુ સંઘને હર્ષ ન મા, ગુરુ પધાર્યા પરિવાર સાથે વિનંતિથી ચાતુર્માસ, રહ્યાં ગુરુની સંગાથ–ભૂલ્યા જીવને૫ બે વર્ષની માંદગીમાં, સમતા રૂપે સંયમ ધરતાં; ૨૦૧૩ ની સાલે. આધિન માસે, શુકલ પખવાડે; ' શાશ્વતી અષ્ટમી દિન. ગુરૂ ચાલ્યાં સુખમાં લીન-ભૂલ્યા જીવને, ૬ સમતા કનક કમળપ્રભાની, છેલ્લી અરજી ગુરુજી સ્વીકારજો; જગત દર્શન હેમલતાની, આગ્રહભરી વિનંતિ અવધાર; ફરી દર્શન દેજે એક વાર, વંદન કરૂં વારંવાર. ભૂલ્યા જીવને ૭ (રચયિત્રી સા કમલપ્રભાશ્રી.)

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182