Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
View full book text
________________
૧૩૦
લોકાલકને જાણે તિણે મુનિ હોય છે,
એ ગુણથી મુજ મનમાં હઠથી રૂવે રે. ૧ અત્યાદિક ચઉના અભાવથી જાણજે,
કેવલજ્ઞાન તે સૂર્ય ઊગે જેહને રે . કવિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ,
મેઘાંતરથી આ જન કહે તેહને ૨૦ ૨. વાતાયન પરમુખને કહે ઈણિ પરકાશ,
પણ સૂરજને નવિ કહે ઈણિ પરે જાણિયે રે, કેવલજ્ઞાન પ્રકાશે ક્ષપશમ નામ,
| મત્યાદિકથી ભવિજન મનમાં આણિયે રે૩ વાતાયન પરમુખ કીધા સવિ દૂરજો,
તવ કહેવાય સૂરજને પરકાશ છે રે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય છે,
કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છે રે. ૪ અથવા સૂરજ ઉગે પણ નવિ જાય,
ગ્રહણ તારા પણ પરિવર્તન તસ નથી રે, તિણી પરે સત્તા મત્યાદિકની જાણજે,
પણ પરિવર્તન નહિ તસ કેવલજ્ઞાનથી રે. ૫ ઉત્તમત્રત પાલ્યાથી સુવ્રત નામ,
જ્ઞાન ક્રિયાથી ઈમ નામે જેહને પામી રે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ હાય નિરધારજે,
- તે સાધી શિવ પામ્યા તુમ્હ શિર નામિયે રે. ૬

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182