Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 169
________________ ૧૪૪ વલી અગ્નિ મ ભેટશે ભાઈ રે, પીજે પાણી ઉનું સદાઈ રે, મત વાવરો કાચું પાણી રે, એહવી છે શ્રી વીરની વાણું રે ૩ હિમ ઘૂઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુંઆ કડી નગરાં રે, નીલ ફૂલ હરી અંકૂરા રે, ઇંડાલ એ આઠે પુરા રે ૪ નેહાદિક ભેદ જાણી રે, મત હણજે સૂક્ષમ પ્રાણી રે; પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદ મ કરજે રે. ૫ જયણાએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત ન કરજે રે મત તિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખે મત નાચ તમાસે રે૬ દીઠું અણદીઠું કરજો રે, પાપ વયણ ન શ્રવણે ધરજે રે અણ સુજત આહાર તજજે રે, તે સન્નિધિ સવિ વરજે રે બાવીસ પરિસહ સહેજે રે, દેહ દુઃખે ફલ સહજે રે; અણ પામે કાર્પણ મ કરજે રે, તપ કૃતને મદ નવિ ધરજે રે. ૮ સ્તુતિ ગાળે સમતા ગ્રહ જે રે, દેશ કાલ જોઈને રહેજો રે ગૃહસ્થાશું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ ૨૦ ૯ ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરો ક્રિયાની સંભાળ રે, યંત્ર મંત્ર ઔષધના ભામાશે, મત કરજે કુગતિના કામારે ૧૧ ક્રોધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાય રે, માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લેભ નસાડે રે ૧૧ તે માટે કષાય એ ચાર રે, અનુક્રમે દમજે અણગાર રે, ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે ૧૨.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182