Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
View full book text
________________
१४३
સાધુજી કરજે ભાષા શુદ્ધિ, કરી નિર્મલ નિજ બુદ્ધિ ૨૦ સારુ કેવલ જૂઠ જિહાં હેવે રે, તેહ અસચ્ચા જાણ; સાચું નહીં જૂઠું નહીં રે, અસત્ય અમૃષા ઠાણ રે. સા. ૨ એ ચાર માંહે કહી રે, પહેલી બેલી દેય; સંયમ ધારી બેલવી રે, વચન વિચારી જેય રેસા. ૩ કઠિન વયણ નવિ ભાંખિયેં રે, તુંકાર રે કાર; કેઇના મર્મ ન બોલીયે રે, સાચાપણ નિર્ધાર રેસા૪ ચેરને ચેર ન ભાંખીએ રે, કાણાને ન કહે કાણ; કહીએ ન આંધો અંધને રે, સાચું કઠીન એ જાણ રે. સા. ૫ -જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય; સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગેટે જાય રે. સા૬ ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમતેલ; ડિલા તે પણ મીઠડા રે, બેલ વિચારી બેલ રે. સા૭ એમ સવિ ગુણ અંગીકરી રે, પરહરિ દેષ અશેષ;
લતાં સાધુને હુવે નહિ રે, કર્મને બંધ લવ લેશ રેસા૮ દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર, લાભવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર રે સા ૯
અષ્ટમાધ્યયન સજઝાય.
(રામ સીતાને ધીરજ કરાવે–એ રાગ.) -કહે શ્રી ગુરૂ સાંભલે ચેલા રે, આચારે જે પુણ્યના વેલા રે, - છક્કાય વિરોહણ ટાલે રે, ચિત્ત ચોખે ચારિત્ર પાસે રે. ૧ પુઢવી પાષાણુ ન ભેદે રે, ફલ કુલ પત્રાદિ ને છેદે રે;
જ ફૂપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરજે રે ૨

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182