Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 167
________________ ૧૪ર -દશવૈકાલિકે પાંચમેજી, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભ વિજય પદ સેવતાંજી, વૃદ્ધિ વિજય જયકાર સુ. ૧૩ ષષ્ઠાધ્યયન સજઝાય. (મમ કરો માયા કાયા કારમી—એ દેશી.) ગણધર ધર્મ એમ ઉપદિસે, સાંભલે મુનિવર શૃંદ રે; - સ્થાનક અઢાર એ ઓળખ, જેહ છે પાપના કદ રે ગ ૧ પ્રથમ હિંસા તિહાં છાંડીએ, જુઠ નવિ ભાંખિએ વયણ રે, તૃણ પણ અદત્ત નવિ લીજીએ,તજીએ મેહુલ સયણ રે ગ ૨ પરિગ્રહ મૂછ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે; - છ3 છકકાય વિરાધના, ભેદ સમજી સવિ ભ્રાંતિરે ગ૦ ૩ અકલ્પ આહાર નવિ લીજીએ, ઉપજે દેષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવો, ગૃહી તણાં મુનિવર પ્રાહીરે ગ૦ ૪ ગાદીએ માંચીએ ન બેસીએ, વારીએ શય્યા પલંગ રે; રાત રહીએ નવી તે સ્થળે, જીહાં હવે નારી પ્રસંગે રે ગ ૫ સ્નાન મંજન નવિ કીજીએ, જિણે હવે મનતણે શેભરે; તેહ શણગાર વલિ પરિહર, દંત નખ કેશ તણી ભરેક ગ૬ - છકે અધ્યયનમેં એમ પ્રકાશી, દશવૈકાલિક એહ રે, - લાભવિય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લો તેહ રે ગ ૭ સસમાધ્યયન સઝાય. * (કપુર હવે અતિ ઉજલે રે–એ રાગ) સાચું વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ, સચા મેસા તે કહિયે રે, સાચુ મૃષા હોય જેહ રે. ૧

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182