Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 174
________________ ૧૪૮ ચિત્ત ચાફખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે; ઝીલે સુંદર સમતા દરિએ, તે સુખ સંપત્તિ સાધે રેસા. ૪ કામધેનું ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે; હભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ આણે રે. સા. ૫ સિજજભવ સૂરીએ રચીયાં, દશ અધ્યયન રસીલાં રે, મનક પુત્ર હેતે તે ભણતા, લહીએ મંગલ માલા રે સા, ૬ શ્રી વિજયપ્રભસૂરિને રાજ્ય, બુધ લાભવિજયને શિષ્ય રે, વૃદ્ધિ વિજય વિબુધ આચાર એ, ગાય સકલ જગીશે ૨સારા

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182