Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
View full book text
________________
૧૪૮
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિઃસ્નેહી નિરીહ રે; ખેડ સમાણી જાણી દેહ, નવિ પાષે પાપે જેહ રે તે પ રાષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામે રે; લેતા દેહનુ' સુખ નિવ કામે, જાગતા આઠેઈ જામે ૨૦ તે૦ ૭ રસના રસ રસીચે નિવ થાવે, નિલેૉંભી નિર્માય રે; સહે પરિષહં સ્થિર કરી કાયા,
અવિચલ જિમ ગિરિરાયા ૨૦ તે૦ ૮ સમસાને, જે તિહાં પરિષહ જાણે રે;
રાતે કાઉસ્સગ્ગ કરી તા નિવ ચૂકે તેહવે ટાણે,
ભય મનમાં નિવ આછું ? તે કાઈ ઉપર ન ધરે ક્રોધ, દીએ સહુને પ્રતિબાધ રે; કમ, આઠ ઝીપવા જૈદ્ધ, કરતા સંયમ શેાધ રે તે ૧૦ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાગ્યે આચાર રે; તે ગુરૂ લાલ વિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર ૨૦ તે ૧૧ એકાદશાધ્યયન સજઝાય
(નમેા રે નમા ૨ શ્રી શત્રુંજય ગિરિ—એ રાગ )
સાધુજી સચમ સુધી પાલા, વ્રત દુષણ વિ ટાલા રે; દશવૈકાલિક સૂત્ર સાંભલે, મુનિ મારગ અનુઆલેા ૨૦ સા૦ ૧ Àગાંતિક પરિષદ્ધ સકટ, પરસંગે પણ ધીર રે; ચારિત્રથી મત ચૂક પ્રાણી, ઈમ ભાંખે જિનવીર ૨૦ સા૦ ૨ ભ્રષ્ટાચારી ભૂંડા કહાવે, ઈહ ભવ પરભવ હારે રે; નરક નિગાંદ તણાં દુઃખ પામે, ભમતા બહુ સંસારે ૨૦ સા૦ ૩

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182