Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 162
________________ ૧૩૭ ભાગ સચાગ ભલા લહી, પરહરે જે 'નિરીહ ૨; ત્યાગી તેહુજ ભાંખિયેા તસ પદ નમુ` નિશદીહ ૨૦ શી૦ ૧૩ ઇમ ઉપદેશને અકુશે, મયગલ પરે મુનિરાજો રે; સયમ મારગ સ્થિર કર્યાં, સાયુ વાંછિત કાજો રે શી૦ ૧૪ એ ખીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે; લાભ વિજય કવિરાયના, વૃદ્ધિવિજય એમ ભાસે રે શી સજ્ઝાય. તૃતીયાધ્યયન ( પચ મહાવ્રત પાલીએ...એ રાગ ) આધાકરમી આહાર ન લીજિયે, નિશિ લેાજન નિવ કરીયે; રાજપિડને શય્યાતરના, પિડ વલી પરિરિયે કે મુનિવર એ મારગ અનુસરિયે, જીમ ભવજલ નિધિ તરીએ કે; મુ સાહામે આણ્યે આહાર ન લીજે, નિત્ય પિડ નવિ આદરીએ'; શી ઇચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગી કરીએ કે મુ૦—૨ કદમૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક અચિત્ત; વર્ષે તિમ વલી નવિ રાખી જે,તેહ સન્નિદ્ધિ નિમિત્ત કે′ ૩ વટણું પીઠી પરહરિયે, સ્નાન કદી નિષે કરીયે; ગધ વિલેપન નવિ આચરીએ, અંગકુસુમ નિવ ધરિયે કે મુ૦ ૪ ગૃહસ્થનુ ભાજન વિવાવિરચે, પરચિ વલી આભરણ;

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182