________________
૧૩૮
છાયા કારણ છત્ર
ન
ધરિયે', ધરે ન ઉપાનહ ચરણુ કે મુ॰ દાતણ ન કરે. દણુ ન ધરે, દેખે વિનિજ રૂપ; તેલ ચાપડીચે' ને કાંસકી ન કીજે,
દીજે ન વચ્ચે ધૂપ કે મુદ્
માંચી પલંગે નિ બેસી જે, કીજે ન વિજ્રણે વાય; ગૃહસ્થ ગેહ નવિ એસીજે, વિષ્ણુ કારણ સમુદાય કે મુ૦ ૭વમન વિરેચન રોગ ચિકિત્સા,
અગ્નિ આરભ નવિ કીજે;
સોગઠાં શેત્રંજી પ્રમુખ જે ક્રીડા,
પાંચ ઇન્દ્રિય નિજ પચ સમિતિ ત્રણ
તે પણ વિ વરજી જે કે મુ૦ ૮ વશ આણી, પચાશ્રવ પચ્ચખીજે; ગુપ્તિ ધરીને,
છક્કાય રક્ષા તે કીજે કે મુ॰ ૯
ઉનાલે આતાપના લીજે, શિયાલે શીત સહીયે; શાંત દાંત થઈ પરિસહ સહેવા,
સ્થિર વરસાલે રહિયે કે મુ॰ ૧૦ ઈમ દુક્કર કરણી ખહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; ક્રમ ખપાવી કેઈ હુઆ, શિવરમણીશુ વિલાસી મુ૦ ૧૧. દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાખ્યા એહ આચાર; લાવિજય ગુરૂચરણ પસાયે
વૃદ્ધિ વિજય જયકાર કે મુ॰ ૧૨