Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 164
________________ ૧૩૮ ચતુર્થોધ્યયન સઝાય. (સુણ સુણ પ્રાણ વાણી જિન તણી- એ દેશી) સ્વામી સુધર્મા રે કહે જખુ પ્રત્યે, સુણ સુણ તું ગુણખાણિકસરસ સુધારસ હુતી મીઠડી, વીર જિનેશ્વર વાણિય સ્વા. ૧. સુક્ષમ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરોહણ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી, પહેલું વ્રત સુવિચાર સ્વા ૨. ક્રોધ લેભ ભય હાર્યો કરી, મિથ્યા મ ભાંખે રે વયણ ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજું દિવસને યણ સ્વા૦ ૩. ગામ નગર વનમાંહે વિચરંતા, સચિત અચિત તૃણ માત્ર કાંઈ અદીધાં મત અંગીકારે, ત્રીજું વત ગુણ પાત્ર સ્વા. ૪ સુર નર તિર્યંચ એનિ સંબંધિયાં, મૈથુન કરય પરિહાર -- ત્રિવિધે ત્રિવિધ તું નિત્ય પાલજે, ચેથું વ્રત સુખકાર સ્વા૦ ૫. ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા રે તેહની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત, સ્વા૦ ૬. પંચ મહાવ્રત એણી પરે પાલજે, ટાળજે ભજન રાત્રિ, પાપસ્થાનક સઘળાં પરહરિ, ધરજે સમતા સવિ ભાંતિ સ્વા૦ » પંઢવી પાણ વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ, બિ તિ ચઉ પચિદિ જલચર થલચરા, ખયરા ત્રસ એ પંચ૦ સ્વા૮

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182