________________
૧૩૭
ભાગ સચાગ ભલા લહી, પરહરે જે 'નિરીહ ૨; ત્યાગી તેહુજ ભાંખિયેા તસ પદ નમુ` નિશદીહ ૨૦ શી૦ ૧૩ ઇમ ઉપદેશને અકુશે, મયગલ પરે મુનિરાજો રે; સયમ મારગ સ્થિર કર્યાં, સાયુ વાંછિત કાજો રે શી૦ ૧૪ એ ખીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે; લાભ વિજય કવિરાયના, વૃદ્ધિવિજય એમ ભાસે રે શી
સજ્ઝાય.
તૃતીયાધ્યયન
( પચ મહાવ્રત પાલીએ...એ રાગ )
આધાકરમી આહાર ન લીજિયે, નિશિ લેાજન નિવ કરીયે; રાજપિડને શય્યાતરના, પિડ વલી પરિરિયે કે મુનિવર એ મારગ અનુસરિયે,
જીમ ભવજલ નિધિ તરીએ કે; મુ
સાહામે આણ્યે આહાર ન લીજે,
નિત્ય પિડ નવિ આદરીએ';
શી ઇચ્છા એમ પૂછી આપે,
તેહ નવિ અંગી કરીએ કે મુ૦—૨ કદમૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક અચિત્ત; વર્ષે તિમ વલી નવિ રાખી જે,તેહ સન્નિદ્ધિ નિમિત્ત કે′ ૩ વટણું પીઠી પરહરિયે, સ્નાન કદી નિષે કરીયે; ગધ વિલેપન નવિ આચરીએ,
અંગકુસુમ નિવ ધરિયે કે મુ૦ ૪
ગૃહસ્થનુ ભાજન વિવાવિરચે,
પરચિ વલી આભરણ;