________________
૧૩૬ શીખ સુહામણી મન ધરે, તમે નિરૂપમ નિગ્રંથ રે; સવિ અભિલાષ તજી કરી, પાલે સંયમ પંથ રેશી. ૨ પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફામાંહિ તેમ રે; ચતુરા ચીર સુગાવતિ, દીઠી ઋષિ રહનેમ રે શી. ૩ ચિત્ત ચલે ચારિત્રિયે, વણ વદે તવ એમ રે, સુખ ભેગવીએ સુંદરી, આપણ પૂરણ પ્રેમ રે, શી. ૪ તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખે રે, વયણ વિરુદ્ધ એ બેલતાં, કાંઈ કુલ લાજ ન રાખે રે, શી. ૫ હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવ કુલ જાયે રે, એ નિર્મલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયે રેશી. ૬ ચિત્ત ચલાવીશ એણી પરે, નિરખીશ જે તું નારી રે; તે પવનાહત તરૂ પરે, થાઈશ અધીર નિરધારી રે શી. ૭ ભાગ ભલા જે પરણ્ય, તે વલી વાંછે જેહ રે; વમન ભક્ષી કૂત્તર સમે, કહીંએ કુકમી તેહ રે શી ૮ સરપ અંધક કુલતણાં, કરે અગ્નિ પ્રવેશ રે; પણ વમીયું વિષ નવિ લિયે, જુએ જાતિ વિશેષ ૨૦ થી ૯ તેમ ઉત્તમ કુલ ઉપના, છેડી ભેગ સંગ રે; ફરી તેહને વાંછે નહિ, હવે જે પ્રાણુ વિગ ૨૦ થી ૧૦ ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સદાતે સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાંખે રે, શી. ૧૧ જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભાગવતા રે, ત્યાગી ન કહિચે તેહને, જે મનમેં શ્રી જોગવતા રે, શી. ૧૨