________________
ચચન
સરળ બુદ્ધિ
દશવૈકાલિકની સજઝાય.
પ્રથમાધ્યયન સજઝાય.
(સુગ્રીવ નયર સોહામણું –એ દેશી.) શ્રી ગુરૂપદ પંકજ નમીજી, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુ કિયા ગુણ ભાખશુંજ, કરવા સમકિત શુદ્ધિ મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર, તમે પાળો નિરતિચાર,
મુનીશ્વર ધર્મ સયલ સુખકાર૦–૧ જીવ દયા સંયમ તજ, ધર્મ એ મંગલ રૂપ; જેહના મનમાં નિત્ય વસે છે,
તસ નમે સુર નર ભૂપ૦ મુળ ધરા રે ન કરે કુસુમ કિલામણુજી, વિચરતે જેમ તરૂવંદ સંતે વલી આતમાજી, મધુકર ગૃહી મકરંદ મુ. ધ૦ ૩ તેણિ પરે ઘર ઘર ભમીજી, લેતે શુદ્ધ આહાર : ન કરે બાધા કેઈને , દીએ પિંડને આધાર૦ મુધ. ૪ પહિલે દશવૈકાલિકેજી, અધ્યયને અધિકાર; ભાખ્યો તે આરાધતાં, વૃદ્ધિ વિજય જયકાર મુ. ધ. ૫
દ્વિતીયાધ્યયન સઝાય.
(શીલ સુહામણું પાલિએ—એ દેશી.) નમવા નેમિ નિણંદને, રાજુલ રૂડી નાર રે; શીલ સુરંગી સંચરે, ગોરી ગઢ ગિરનાર રે,