________________
૧૩૪
જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે માન ન લેભ ન વલી અકષાયા,
વિહાર કરે નિરમાયા ૨૦ વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાય રે સમોસરણે બેસી જિનરાયા, ચઉવિત સંઘ થપાયા રે. વી. પ કનક કમલ ઉપર ઠવે પાયા, ચઉવિત દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા,
ચેત્રીશ અતિશય પાયા રે વીરા : શૈલીશીમાં કર્મ જલાયા, જીત નિસાણ વજાયા રે; પંડિત ઉત્તમ વિજય પસાયા,
પ વિજય ગુણ ગાયા રે. વી. 9
૯
કરે છે