Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
View full book text
________________
૧૩૧
જ્ઞાનમાંહિ દર્શન તે અંતર ભૂતજે,
સાધન રૂપ ટળીને સાધ્ય પણે થઈ રે; રત્નત્રયી જિનવર ઉત્તમ ને નિત્યજે, " પદ્ઘવિજયે કહે ભજતાં આપદ સવિ ગઈ રે. ૭
૨૧, શ્રી નમિનાથ જિન સ્તવન નિત નમી નમિ જિનવરૂપે જે, જે એક અનેક સ્વરૂપ, નિત્ય અનિત્ય પણે વળી જે,
જેહના ગુણ અતિ અદ્ભૂત નિત. ૧ અવયવી અવયવ રૂપ છે જે, જે અતિ નાસ્તિ સ્વભાવ -વલી ગુણાતીત ને જે ગુણી જે,
રૂપાતીત સ્વરૂપી ભાવજેનિત. ૨ વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે જે, જે વેદી અવેદી વિચાર; ભિન્ન અભિન્ન પણ કરી છે,
નિત્ય ભેગવે સુખ શ્રીકાર જે નિત. ૩ કર્તા અકર્તા જેહ છે જે, વળી ભક્તા અભોક્તા જેહ જે; સક્રિય અને અકિય વલી જે,
પરિણામ ઈતર ગુણ ગેહજો. નિત૪ ચિગાતીત યોગી સરૂજે, વર્ણાતીત ને તદવંત જે; સ્યાદ્વાદે એણિ પરે કરી જે,
તું સિદ્ધ સ્વરૂપ ભગવંત જેનિત. ૫ ઈમ જિનવરને એલખી છે, જે થિર મન કરી કરે સેવક ઉત્તમ ભવિજન ને હવે જે,
કહે પવવિજય પિતે દેવજે. નિત૬

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182