________________
રજની-વાસર–વસતી–ઊજડ, ગયણ–પાયાલે જાય; -સાપ ખાય ને મુખડું છું, એહ ઉખાણે ન્યાય
હે કુંથુજિન ૨ મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન–ધ્યાન વૈરાગે; વિરડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે–
હે કુંથુજિન૩ આગમ આગમ ધરને હાથે, નવે કિવિધ આંક કિહાં કણે જે હઠ કરી હડકું, તે વ્યાલતણી પરે વાંકું
– કુંથુજિન ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહિ–
હે કુંથુજિન ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ-મતે રહે કાલે સુર-નર–પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે–
હો કુંથુજિન૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન ઝેલે—
હે કુંથુજિન ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એ વાત નહીં ખાટ, એમ કહે “સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી–
- હે કુંથુજિન૦ ૮