Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari

View full book text
Previous | Next

Page 148
________________ ૧૨૩ અંતર રિપુ કમ ય કર્યો છે, પામે કેવલજ્ઞાન : શિલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન ગુo . બંધન છેદાદીક થકીજી, જઈ ફર લેકાંત; જિહાં નિજ એક અવગાહનાજી, - તિહાં ભવ મુક્ત અનંત ગુ૦ ૩. અવગાહના જે જે મૂળ છે છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણ હેર્યો છે, ફરસિત જિન ભગવંત ગુ૪ અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હોય, તિમાં જતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કેય૦ ગુ. ૫. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિકલંક તેજી, ચિદાનંદ ભરપૂર... ગુ. ૬ નિજ સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત, ગુ. ' ૧૩. શ્રી વિમળનાથ જિન સ્તવન. વિમલ જિનેશર વયણ સુણીને, વિમલતા નિજ ઓળખાણી રે, પુદ્ગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા, સિદ્ધ સમાન પિછાણી રે, વિ. ૧ પુદ્ગલ સંગથી પુદ્ગલ મય, નિજ ખીર નીર પેરે અપ્પા રે; એતા દિન લગે એહિજ ભ્રાંતિ, પુદ્ગલ અમ્પા થપ્પા રે વિ૨

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182