________________
૧૨૩
અંતર રિપુ કમ ય કર્યો છે, પામે કેવલજ્ઞાન : શિલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન ગુo . બંધન છેદાદીક થકીજી, જઈ ફર લેકાંત; જિહાં નિજ એક અવગાહનાજી, -
તિહાં ભવ મુક્ત અનંત ગુ૦ ૩. અવગાહના જે જે મૂળ છે છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણ હેર્યો છે,
ફરસિત જિન ભગવંત ગુ૪ અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હોય, તિમાં જતિ મિલ્યા કરે છે,
પણ સંકીર્ણ ન કેય૦ ગુ. ૫. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિકલંક તેજી, ચિદાનંદ ભરપૂર... ગુ. ૬ નિજ સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત; પદ્મવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત, ગુ. '
૧૩. શ્રી વિમળનાથ જિન સ્તવન. વિમલ જિનેશર વયણ સુણીને, વિમલતા નિજ ઓળખાણી રે, પુદ્ગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા,
સિદ્ધ સમાન પિછાણી રે, વિ. ૧ પુદ્ગલ સંગથી પુદ્ગલ મય, નિજ ખીર નીર પેરે અપ્પા રે; એતા દિન લગે એહિજ ભ્રાંતિ,
પુદ્ગલ અમ્પા થપ્પા રે વિ૨