________________
૧૨૪
-માનું અબ મેં વાણી સુણીને, નિજ આતમ રિદ્ધિ પાઈ રે; ગૃહ અંતરગત નિધિ બતલાવત,
લહે આણંદ સવાઈ ૨૦ વિ૦ ૩ અપ્પા લહ્યો તું દેહને અંતર, ગુણ અનંત નિધાન રે; આવારક આચાર્ય આવરણ, જાણ્યા ભેચ સમાન રેવિ. ૪ સિદ્ધ સમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે; વિમલ જિન ઉત્તમ આલંબન,
પદ્યવિજય કરે દાવ ૨૦ વિ૦ ૫ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. અનંતજિન જ્ઞાન અનંતતાજી, મુજથી કેમ કહેવાય; અનંત આગમ માંહિ બેલિયાજી,
એ ષટ્ર પયસ્થ જિનરાયઅત્ર ૧ જીવ પુદ્ગલ સમય એ ત્રિકુંજ, દ્રવ્ય પરદેશ પર્યાય; થડલા જીવ પુદ્ગલ તિહાંજી, અનંત ગુણ ઠહરાય અ૦ ૨ અનંત ગુણ તેજસ એક છે જ, અનંત ગુણ કર્મણ તાસ; બંધ ને મુક્ત ભેળા વળી,
તિણે અનંતગુણી રાશ૦ અ૦ ૩ અનંત ગુણ સમય તેહથી કહ્યાજી, સાંપ્રત સમય સહુમાંહિ, -વ્યાપીઓ તિણે તેહથી વળીજી,
દ્રવ્ય અધિકા કહ્યા ત્યાંહિ અ. ૪ : -જીવ પુદ્ગલા પ્રક્ષેપથીજી, થાએ અધિક એમ તેહ, છે પરદેશ અનંત ગુણાજી, નભ પરદેશે કરી એહ અહ ૫