Book Title: Jay Lakshmi Prachin Stavanmala
Author(s): Samtashreeji
Publisher: Pukhraj Amichandji Kothari
View full book text
________________
૧૨૨
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રી શ્રેયાંસ જિદની, અદભૂતતા ન કહાય; મેહન સંયમ ગ્રહી કેવલ લહી,
શિલેશીયે સુહાય મેહન. શ્રી શ્રેયાંસ૧ શુષિર પૂરણથી હીનતા, ગ નિરોધને કાળ; મેટ હેય ત્રિભાગ અવગાહના, વિછડી કર્મ જ જાળ૦ મે. શ્રી. ૨. વાચ નહી સંડાણથી, તેણે અનિશ્ચિત સંઠાણ મે પ્રદેશાંતર ફરસ્યા વિના, પામ્યા લેઅગ ઠાણ મેશ્રી. ૩ પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરંપર સિદ્ધ; મે વેત્તા સવિ જગ ભાવને,
પણ કઈ પયગ્યે ન ગિદ્ધ મો. શ્રી. ૪ ચિદાનંદ નિત ભગવે, સાદિ અનંત સ્વરૂપ મે. જન્મ જરા મરણ કરી; નવિ પડ્યું ભવ કૃપ૦ મે. શ્રી. ૫ મેહક્ષયી પણ તાહરા, ગુણ ગાવા સમર્થ; મો પણ જયું શિશુ સાગર મવે,
વિતરણ કરી નિજ હO૦ મે. શ્રી તેણે જિનવર ઉત્તમ પ્રતે, વિનતી કરી એહ; નિજ પદ પવા સેવક ભણી,
દીજે શિવસુખ જેહ૦ મેશ્રી૭ ( ૨૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યોજી અંતર રિપુ જયકાર ગુણાકર અદભૂહ હારી રે વાત,
સુણતા હોય સુખ શાંતગુ. ૧

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182