________________
એક ખીણ મનરંગ, પરમ પુરૂષને સંગ,
આ છે લાલ, પ્રાપ્તિ હવે સો પામીએજી; સુગુણ સલુણી ગોઠ, જિમ સાકર ભરી પિઠ,
આ છે લાલ, વિણ દામે વિવસાઈએજી૨ સ્વામી ગુણમણિ તુજ, નિવસો મનડે મુજ,
આ પણ કહીએ ખટકે નહિ; જિમ રજ નયણે વિલગ્ન; નીર ઝરે નિરવચ્ચ,
આ પણ પ્રતિબિંબ રહે સંસહીજી ૩ મેં જાણ્યા કેઈ લક્ષ, તારક ભલે પ્રત્યક્ષ,
આ પણ કે સાચ ના વગેજી; મુજ બહુ મિત્ર દેખ, પ્રભુકાં મુકે ઉવેખ,
આ૦ આતુરજન બહુ એલગેજી ૪ જગ જોતાં જગનાથ, જિમતિમ આવ્યા છે હાથ,
આ પણ હવે રખે કુમયા કરે; બીજા સ્વારથી દેવ, તું પરમારથ દેવ,
આ૦ પાયે હવે પટંતરજી. ૫ તે તાર્યા કેઈ ક્રોડ, તે મુજથી શે હડ,
આ૦ મેં એવડે છે અલેહણેજી; મુજ અરદાસ અનંત, ભવની છે ભગવંત,
આ જાણને શું કહેવું ઘણુંઝ૦ ૬ સેવા ફળ ઘો આજ, ભેળવે કાં મહારાજ,
આ ન ભાંગે ભાણેજી; . રૂ૫ વિબુધ સુપસાય, મેહન એ જિનરાય,
આ ભૂખે ઉમાટે ઘણેજી ૭