________________
એક યણ સરખે સાદ છે.
જિનજી! ઉપદેશ નાદ બજાવી. ૬ ભવ અટવી તસ્કર દેય હે,
* જિનતેહને મરમ બતાવીએ; ક્ષમાવિજય ગુરુરાય હે,
જિનજી! સેવક જિનગુણ ગાવીએ. ૭ ૧૨. શ્રી વાસુપૂજય જિન સ્તવન. અંતરજામી છે કે, શિવગતિગામી મારા લાલ, મુજ મન મંદિર છે કે, થયે વિસરામી, મારા લાલ સુદિશા જાગી છે કે, ભાવઠ ભાંગી મારા લાલ, પ્રભુ ગુણરાગી હો કે, હુએ વડભાગી મારા લાલ. ૧૨ મિથ્યાસંકટ હતું કે, દૂર નિવારી મારા લાલ, સમક્તિ ભૂમિ છે કે, સુપર સમારી મારા લાલ; કરુણું શુચિ જળ છે કે, તિહાં છંટકાવી, મારા લાલ, .. શમ–દમ કુસુમની હે કે, શેભા બનાવી, મારા લાલ. ૨ મહકે શુભરુચિ હે કે, પરિમલ પૂરી, મારા લાલ, જ્ઞાન સુદીપક છે કે, જ્યોતિ સતૂરી, મારા લાલ; ધૂપ ઘટી તિહાં છે કે, ભાવના કેરી, મારા લાલ, ' સમિતિ ગુપતિની છે કે, રચના ભલેરી, મારા લાલ. ૩ સંવર બિછાણું છે કે, તપજપ તકીયા, મારા લાલ, ધ્યાન સુખાસન હતું કે, તિહાં પ્રભુ વસીયા, મારા લાલ; સુમતિ સાહેલી છે કે, સમતા–સંગે, મારા લાલ, સાહિબ મિલિયા હે કે, અનુભવ રંગે, મારા લાલ. ૪