Book Title: Janma Jivan Mrutyu ane Mukti Author(s): T U Mehta Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 5
________________ મૃત્યુ વિશે અનુક્રમ નંબરો આપ્યા છે, જે વિષયવાર નીચે મુજબ છે : જન્મ વિશે : નંબર ૧ થી ૩ જીવનમૂલ્યો વિશે : નંબર ૪ થી ૩૮ : નંબર ૩૯ મુક્તિ વિશે : નંબર ૪૦થી ૪૬ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ અંગે પૂ. શ્રી મોટાના મંતવ્યોની નોંધ આપવામાં આવેલ છે. આ વચનામૃતોનું અધ્યયન જીવન દિશામાં યોગ્ય વળાંક આપશે તેવી આશા સહ, અમદાવાદ તા. ૨૩-૫-૨૦૦૮ ત્રંબકલાલ ઉ. મહેતા સંપાદકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34