Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩. અતિ કઠિન મનુષ્યભવ પામ્યા બાદ પ્રમાદવશ મનુષ્યનો જીવ દુર્ગતિને પામે છે અને જીવનમરણના ચક્રાવામાં પાછો પડે છે. માટે ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. - ઉ. અધ્યયન ૧૦ ગા. ૧૬ ૧૪. તારું શરીર જીર્ણ થયું છે, કેશ ફીકા પડી ગયા છે, તારું સર્વ બળ હરાઈ ગયું છે, માટે હવે તું ચેતજા, પ્રમાદ ન કર. શરદ ઋતુનું ખીલેલું કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં નિરાળુ રહે છે, તેમ તું તારી આસક્તિથી અલગ થા અને મોહથી રહિત થા. પ્રમાદ ન કર. - ઉ. અધ્યયન ૧૦ ગા. ૨૨, ૨૬, ૨૮ - ૧૩

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34